የሰርጥ አድራሻ:
ምድቦች:
ያልተመደበ
ቋንቋ: አማርኛ
ተመዝጋቢዎች:
18.43K
የሰርጥ መግለጫ
📢 Gsssb Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
♻️ મેસેજ :- @Mr_Dabhi
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
1
3 stars
1
2 stars
0
1 stars
0
የቅርብ ጊዜ መልዕክቶች 8
2021-12-17 15:14:23
મહેનત કરવા વાળાને એટલું જ મળે છે,
જેટલું પેપર ફોડવા વાળા છોડી દે છે.
#resign_asit_vora_gsssb
Confusion_Point
3.6K views12:14
2021-12-16 20:22:56
સાહેબ યુવાનીના સમયમાં જ્યારે હાથમાં ચોપડીઓ પકડી ભગતસિંહ અને ગાંધીજીને વાંચ્યા હોય ત્યારે એ યુવાનીનો તરવરાટ એના રોમરોમમાં ખીલેલો હોય છે સાહેબ કેટલાય આ બની બેઠેલા નેતાઓને તો મારા બિનસચિવાલય પરીક્ષાની તૈયારી યુવાનો જ બંધારણ એમ શીખવી દે
સાલું કેટલું યાદ રાખવાનું હોય તમે શું જાણો
(5)
1.3K views17:22
2021-12-16 20:21:59
હમણાં એક પોલ ટેલિગ્રામમાં ફરતો જોયો
કે બોલો યુવા મિત્રો તમને શું લાગે છે બિનસચિવાલય પરીક્ષા સારા રીતે લેવાશે કે પેપર ફૂટશે? 98% લોકોના જવાબ હતા કે હા પેપર ફૂટશે
મતલબ આજનો યુવાન એને એના પર વિશ્વાસ છે પણ આ સિસ્ટમ આ નઘરોળ સિસ્ટમ પર એને બિલકુલ વિશ્વાસ નથી.
(4)
1.3K views17:21
2021-12-16 20:21:25
સોશિયલ મીડિયા ખોલો તો ડગલેને પગલે એક જ સમાચાર એક જ વાત પેપર ફૂટ્યું છે
આખરે એક યુવાન ક્યાં સુંધી પોતાના મનને મનાવતો રહેશે ક્યાં સુધી લોકોના બોલેલા એ કડવા શબ્દો સહન કરતો રહેશે કેટલાક મિત્રોની હતાશાની પણ એક ચરમસીમા આવી પહોંચી છે
(3)
1.3K views17:21
2021-12-16 20:19:55
આખરે એક યુવાન જાય તો જાય ક્યાં? યુવાન પ્રાઇવેટ જોબ સાથે તૈયારી કરે તો શેઠ અથવા માલિક કહે પેપર ફૂટ્યું બધું સેટિંગ જ છે
બધું મૂકી એક જ લક્ષ્ય રાખી ભણતો યુવાન લાયબ્રેરીથી ઘરે આવે તો ઘરમાં રહેલા તમામ લોકો પૂછે અને કહે પેપર ફૂટ્યું બધું સેટિંગ જ છે
(2)
1.3K views17:19
2021-12-16 20:19:13
સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધીમેધીમે માનસિક ત્રાસ બનતી જઈ રહી છે,
પેપર ફૂટ્યું ના સમાચાર સાથે એક યુવાન ઘણી વાર નથી માનતો
એ હંમેશા એના મનને મનાવતો રહે છે કે કશું જ થયું નથી , પણ સમય જતા જ્યારે આ મુદાઓ ઘરના વ્યક્તિ જુએ ત્યારથી શરૂ કરી ડગલે ને પગલે એક જ વાત પેપર ફૂટી ગયું હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ મૂકી દે
(1)
1.3K views17:19
2021-12-16 20:11:31
હું સહમત છું
1.4K views17:11
2021-12-16 17:17:19
4.1K voters1.7K views14:17
2021-12-16 14:49:01
361 views11:49
2021-12-16 14:49:00
362 views11:49