Get Mystery Box with random crypto!

Confusion_point

የቴሌግራም ቻናል አርማ dabhivb_gk — Confusion_point C
የቴሌግራም ቻናል አርማ dabhivb_gk — Confusion_point
የሰርጥ አድራሻ: @dabhivb_gk
ምድቦች: ያልተመደበ
ቋንቋ: አማርኛ
ተመዝጋቢዎች: 18.43K
የሰርጥ መግለጫ

📢 Gsssb Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
♻️ મેસેજ :- @Mr_Dabhi

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


የቅርብ ጊዜ መልዕክቶች 11

2021-12-14 09:11:11
ગીતા જ્યંતી
2.3K views06:11
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 08:51:16
KISWA CAREER ACADEMY
- Gandhinagar
Director : Dr.Shahezad Kazi

PSI | ASI | CONSTABLE
OFFLINE
ફ્રી ડેમો લેક્ચર

તા.16/12/2021 ગુરુવાર ના રોજ...

.. કાયદો + બંધારણ :
ડૉ.શહેઝાદ કાઝી

રજીસ્ટ્રેશન ફરજિયાત

મો. 7226850500

JOIN US ON TELEGRAM :
@Kiswa_Official_Gandhinagar
1.9K views05:51
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 08:16:12 લ્યો બોલો.....
ભારે કરી......ને....

વોરા સાહેબ તો બાઝી ફેરવી..
2.2K views05:16
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 08:15:36
આ બાબતનો પુરાવાનો ઘટાસ્ફોટ પણ કરવાની જરૂર છે. કેટલી હદે નીચે ઉતરી જાય છે તે તો જોવો.

મે ખુદે વાત કરી છે. એનું રેકોર્ડિંગ થી લઇ સ્ક્રીનશોટ સાચવી ને રાખ્યા છે. મને ભ્રમ હતો જ કે આ *""પલટીબાઝ""* પોતાના મળતીયાઓ ને બચાવવા આવા નાટકો કરશે...
1.4K views05:15
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 07:57:12
'નધરી' સમાનાર્થી શબ્દ આપો્
Anonymous Quiz
28%
ઓશરી
42%
નઠોર
21%
શાંતિ
9%
ક્ષમા
1.0K voters2.3K views04:57
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 07:56:02
"ફંદ" સમાનાર્થી જણાવો
Anonymous Quiz
25%
પેટ
23%
ફાનસ
52%
જાળ
1.1K voters2.2K views04:56
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 07:40:42
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

આજે જ આ બુક મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
2.1K views04:40
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 07:09:27 વન્યજીવન સંરક્ષણ અધિનિયમ
1972

જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો
1974

જંગલ જાળવણી અધિનિયમ
1980

હવા પ્રદૂષણ કાયદો
1981

પર્યાવરણ સંરક્ષણ કાયદો
1986
2.4K viewsedited  04:09
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 07:09:06 RTI ની રચના (ઘડાયો) :
15 જૂન,2005

RTI ને માન્યતા : 22 જૂન,2005

RTI નો ભારતમાં અમલ :
12 ઓક્ટોબર, 2005

RTI નો ગુજરાતમાં અમલ :
22 માર્ચ 2010
2.5K viewsedited  04:09
ክፈት / አስተያየት ይስጡ
2021-12-13 17:57:13
3.0K views14:57
ክፈት / አስተያየት ይስጡ