Get Mystery Box with random crypto!

Confusion_point

የቴሌግራም ቻናል አርማ dabhivb_gk — Confusion_point C
የቴሌግራም ቻናል አርማ dabhivb_gk — Confusion_point
የሰርጥ አድራሻ: @dabhivb_gk
ምድቦች: ያልተመደበ
ቋንቋ: አማርኛ
ተመዝጋቢዎች: 18.43K
የሰርጥ መግለጫ

📢 Gsssb Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
♻️ મેસેજ :- @Mr_Dabhi

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

1

2 stars

0

1 stars

0


የቅርብ ጊዜ መልዕክቶች 10

2021-12-15 09:35:22
400 વર્ષમાં કુલ કેટલી વાર 29 તારીખ આવશે?
Final Results
33%
197
34%
1197
19%
2297
14%
4497
1.6K voters2.8K views06:35
ክፈት / አስተያየት ይስጡ
2021-12-15 07:25:15
15 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ચા દિવસ

tea Lover....
2.9K viewsedited  04:25
ክፈት / አስተያየት ይስጡ
2021-12-15 07:24:35
સરદાર પટેલ પુણ્યતિથિ.....
2.8K views04:24
ክፈት / አስተያየት ይስጡ
2021-12-15 06:20:06 ¢ કાચબા ઉછેર કેન્દ્ર ¢

- ઘોઘા કાચબા ઉછેર કેન્દ્ર - ભાવનગર

- ઓખામઢી કાચબા ઉછેર કેન્દ્ર - દેવભૂમિદ્વારકા

કન્ફ્યુઝન પોઇન્ટ ચેનલ
2.9K views03:20
ክፈት / አስተያየት ይስጡ
2021-12-15 06:16:16

2.9K views03:16
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 22:00:35 મારા શબ્દો યાદ રાખજો..
"આ પેપર નથી ફૂટતા મહેનતુ વિદ્યાર્થીના નસીબ અને મહેનેત ફૂટે છે.."

આજ દૂસરે કી બારી હૈ, કલ તેરી ભી આયેગી...
યુયુત્સુ
114 views19:00
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 21:02:16
Reasoning : Calendar : Leap year...

Prepared by : SRM
346 views18:02
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 18:57:16 જૂની ટિપ્પણી

ઊંબાડિયુ - ખોયણું , બળતું લાકડું
રાહબરી - આગેવાની
આખે એરંડિયું આંજીને જોવું -જાગૃતપણે તપાસવું
પ્રગલ્ભતા - ગંભીરતા
શૂન્ય થઈ જવું - ભૂલી જવું , પોતાની જાતને ઓગાળી નાખવી
આલુંઢૂંલું - આંટાફેરા, સેવાચાકરી
ઓશિંગણ - આભારી
આઘુ ઓઢવું - લાજ કાઢવી
નોરા કરવા - આગ્રહ પૂર્વક વિનંતિ કરવી
હડળ - ઝાઝા છોકરા
હાંજાભલા - ખુશી સમાચાર
બલોયુ - કડું , ચૂડી
ગચુમલી - ચંદ્ર પાસેનું તારાઓનું ઝૂમખુ
ઠગલિયું - શુક્રનો તારો
ગાડું હાકનારને બેસવાના સ્થાનનું આડું લાકડું - ખલવો
દસ્તો - હાથો
તગેડવું - આગ્રહપૂર્વક મોકલવું
તરાટું - છજુ
ખેરો - ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો
પાનો - ધાવણ
સખાવત - દાન
હાજતવાળું - જરૂરિયાત વાળું
અદનું - મામૂલી ,નમ્ર
અભિજાત - ખાનદાન
નિરસ્ત - કાઢી નાખવું , દૂર કરવું
સલોની - સુંદર
દેમાર - ઝપાટાભેર
બફાટ - ગોટો , બોલી બગાડવી તે
ઊધરી આવવું - મોટા થવું
વિચ્છેદ - જુદાઈ
મોહતાજી - ગરીબાઈ
ચિબુક , હડપચી - દાઢ
ઘર પર ટાંચ આવવી - ઘર પર જડતી નો હુકમ આવવો
ઇતરાજી - નાખુશી , નારાજી
મૌક્તિક - મોતી
સ્વત્વ - અસ્મિતા , પોતાપણું

મંદાકિની - આકાશગંગા
1.2K views15:57
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 11:10:26
ખૂબ સરસ દિનેશ ભાઈ
1.9K views08:10
ክፈት / አስተያየት ይስጡ
2021-12-14 09:34:43
14 December :- રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ......

Gsssb મા આવી ગયેલો પ્રશ્ન છે તો યાદ રાખી લેવો .


2.4K views06:34
ክፈት / አስተያየት ይስጡ