Get Mystery Box with random crypto!

હમણાં એક પોલ ટેલિગ્રામમાં ફરતો જોયો કે બોલો યુવા મિત્રો તમને | Confusion_point

હમણાં એક પોલ ટેલિગ્રામમાં ફરતો જોયો

કે બોલો યુવા મિત્રો તમને શું લાગે છે બિનસચિવાલય પરીક્ષા સારા રીતે લેવાશે કે પેપર ફૂટશે? 98% લોકોના જવાબ હતા કે હા પેપર ફૂટશે

મતલબ આજનો યુવાન એને એના પર વિશ્વાસ છે પણ આ સિસ્ટમ આ નઘરોળ સિસ્ટમ પર એને બિલકુલ વિશ્વાસ નથી.

(4)