2021-10-04 15:41:22
કન્ફયુજ પોઈન્ટ
વિજ્ઞાન વિશે.
ઉત્સર્જન તંત્ર
મનુષ્યમાં મુત્રપિંડનો રંગ કેવો હોય છે ?
ઘેરો કથાઈ
મૂત્રપિંડનો આકાર કેવો હોય છે ?
વાલ કે કાજુ આકારનો
માનવશરીરમાં મૂત્રમિંડનું અંદાજિત દળ કેટલું હોય છે?
140 ગ્રામ
. મૂત્રપિંડનો બહારનો અને અંદરનો ભાગ અનુક્રમે ક્યા નામે ઓળખાય છે ?
ક્રોર્ટેક્સ અને મેડુલા
શરીરના ‘ફિલ્ટર’ તરીકે કર્યું યંગ ઓળખાય છે ?
મૂત્રપિડ અને કિડની '
બાઉમૈનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ?
મૂત્રપિંડ
પીળાશ પડતા મૂત્ર માટે શું જવાબદાર છે ?
યુરોક્રોમ
મૃત્રના ઘટકો જશાવો.
95% પાણી, 2.6% યુરિયા, 0૩% એમોનિયા અને યુરિક એસિડ
મુત્રનું PH માપ કેટલું હોય છે ?
6 (એસિડિક હોય છે)
‘ ડાપાલિસિસ' ક્યા અંગમાં ખામી સર્જવાના કારણે કરાવવું પડે છે?
મૂત્રપિંડ
ગર્ભવતી સ્ત્રી કે સ્તનપાન કરાવતી સ્ત્રીના મૂત્રમાં કયો પદાર્થ હોય છે?
ક્રેયેટિનીન
શરીરમાં ઉત્સર્જિત થતાં પદાર્થમાં માંથી સૌથી ઝેરી પદાર્થ કયો હોય છે?
એમોનિયા
Join: @dabhivb_gk
વિશાલ ગોહિલ
3.5K views༒𝓜𝓻.Dαᗷʜi, 12:41