Get Mystery Box with random crypto!

આજે ડિબેટમાં સત્તા પાર્ટીના એક નેતા એવુ કહેતા સાંભળવા મળ્યા કે | Confusion_point

આજે ડિબેટમાં સત્તા પાર્ટીના એક નેતા એવુ કહેતા સાંભળવા મળ્યા કે અમારી પાર્ટીએ જ સૌથી વધુ ભરતી કરી છે.

તો ૨૦ વર્ષથી જે વધુ શાસનમાં હોય એ જ કરે ને... રાજ્યને કે પ્રશાસનને કાર્ય કરવા માટે માનવબળની તો જરુર પડવાની જ ને.

૨૦-૨૦ વર્ષ સુધી કોઈ ભરતી ના થાય તો રાજ્યની કચેરીઓ અને વ્યવસ્થિત રીતે રાજ્ય ચાલે ક‌ઈ રીતે ?

આવુ સાંભળ્યા પછી મને તો એવુ લાગે છે કે કાલે કોઈ ડિબેટમાં આવી ને એવુ પણ કહેશે કે

પેપર ફુટવાના લીધે વારંવાર પરીક્ષાઓ આપવાથી યુવાનો ભણવામાં ખુબ જ હોંશિયાર બને છે અને એનો ફાયદો તો દેશ ને જ ને...

જય હો ભરતી પ્રક્રિયા અને જય હો બચાવ પ્રક્રિયા