Get Mystery Box with random crypto!

સમાનાર્થી 1. વેર અદાવત, દ્વેષ 2. શકમંદ વહેમી, શંકાશીલ | Confusion_point

સમાનાર્થી

1. વેર અદાવત, દ્વેષ
2. શકમંદ વહેમી, શંકાશીલ
3. રંજ ખેદ, દિલગીરી
4. હાટ દુકાન, પેઢી
5. ગુનો અપરાધ, વાંક


શબ્દસમૂહ માટે એક શબ્દ

1. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું કૂબો
2. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ પસાયતો


તળપદા શબ્દોના શિષ્ટ રુપ આપો

1. ભણી તરફ
2. ચળીતરી ચરીતરી, વતૅન
3. પુગ્યો પહોંચ્યો
4. હેઠવાસ ભોંયતળિયાનો વસવાટ

સાચી જોડણી

1. જિર્ણોદ્વાર
2. ભૂતકાલીન
3. ખીજડીયે

રૂઢિપ્રયોગો

1. સગડ કાઢવો બાતમી મેળવવી
2. રવાડે ચડવું ખોટો માગૅ લેવો