Get Mystery Box with random crypto!

એમનાં માટે આ ટ્વિટ જે લોકોને CPT જોઈએ એવી ના રહી હોવાથી નિરાશ | Confusion_point

એમનાં માટે આ ટ્વિટ જે લોકોને CPT જોઈએ એવી ના રહી હોવાથી નિરાશ થઈ રહ્યા છે...!!

બની શકે તમે જે પરીક્ષાની તૈયારી કરી હોય એ પરીક્ષામાં નિષ્ફળતા મળે પણ ભવિષ્યમાં એ જ કલાર્ક તમારી અન્ડરમાં કામ કરતા હોય..!!
ધાર્યું પરિણામ ના મળે તો નિરાશ ના થવું મિત્રો, બની શકે તમે તમારી ઔકાતથી ઓછું ધારી લીધું હોય..!!

મહેનત કરતા રહેવું અને મોજમાં રહેવું