Get Mystery Box with random crypto!

મે જે રીતે પેપર એટેન્ડ કર્યું તે રીતે મને કહેવામાં સરળતા રહેશે | Confusion_point

મે જે રીતે પેપર એટેન્ડ કર્યું તે રીતે મને કહેવામાં સરળતા રહેશે....( )

પહેલાં તો ગીતા મંદિર બસ સ્ટેશનથી કોઈપણ ગાંધીનગરની બસમાંથી કોબા સર્કલ પહોંચ્યો...ત્યાંથી ૨૦ રૂપિયામાં પોલીસ અકાદમી....૨:૩૦ અંદર....(બહાર જોરદાર માર્ગદર્શન સ્ટાફ દ્વારા) ૩:૦૦(મોક ટેસ્ટ),આખું પેપર આપે છે કેવાં જેવું આના વિશે વધુ નથી.(મે કિબોર્ડનો નિચલો એક સપોર્ટ ભાગેલો હોવાથી બદલાવ્યુ.)

૩:૩૦ પેપર શરૂ.....(5 મિનિટ પહેલાં પેપર આપ્યું)

પહેલા ગુજરાતી : (approx 300 words) પપ્પુ જેવું (કૃષિ વિશે (CFC) એકદમ સરળ (15/16m)

English : (approx 430 words) એકદમ સરળ (God અંદાજે) 16/17m

Tender : ૫*૧૬ (કદાચ) (approx 300 words) સરળ (છેલ્લી માહિતી "દેખાય તેવું કરો-English માં હો )
મે તારીખ કોપી પેસ્ટ કરી & સુધારી સમય બચ્યો...
( બીજી રો માં રક્ટેંગલ શેપ ઉમેરવાનો હતો & "TENDER NOTICE" લખવાનું....ઘ્યાન રાખવું. જે રો કહેલી તેમાં પહેલાં શેપ પછી અંદર લખાણ )(30m)
પહેલાં pageleoutનું કામ પતાવવું.

Formatting : સરળ
ચોથા પેરેગ્રાફનો એક શબ્દમાં હાયપરલીંક "www.google.com" ઉમેરો..20 second પછી જતું કર્યું તમે શીખી લેજો..(15/16m)

PPT : સરળ (લખાણ સરળ)
ત્રણેય સ્લાઈડમાં સ્માર્ટ આર્ટમાં કનવર્ટ કરવાનું હતું...દેખાય તેવું સ્માર્ટઆર્ટ.(ચોક્કસ કહેલું ન હતું શીખી લેજો સરળ છે.) (Home મેનુમાં ત્યાં લખેલ જ હશે કનવર્ટ ટુ સ્માર્ટઆર્ટ..)
Animation, Transition હતાં (એકદમ સરળ)

*GAME OVER*

Excel માર્કેટમાં ફરે તેવી MBA,BCA

મારે 90નું જોરદાર ગયું *કોઈ વધારે સ્પિડ નથી છતાંય .
તો પોતાના પર ભરોસો અને 1:30 બીજું કાંઈના વિચારતાં...

*લખવામાં ભૂલ હોય તો મોટું દિલ રાખી માફ કરસોજી*

Thanks અનિલભાઈ