Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્ય (1) 'જયાં ત્યાં પડે નજર મારી' કોની રચના છે? | Confusion_point

ગુજરાતી સાહિત્ય

(1) 'જયાં ત્યાં પડે નજર મારી' કોની રચના છે? - જયોતીન્દ્ર દવે

(2) 'શિવાજી ની શૈર્યગાથા ' ના લેખક કોણ છે? - સ્વામી સચ્ચિદાનંદ

(3) 'શર્વિલક ' નું સાહિત્યક સ્વરૂપ શું છે? - નાટક

(4) ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે ' જગત સાક્ષર ' કહીને બિરદાવ્યા છે? - ન્હાનાલાલ

(5) ગુજરાતી સાહિત્યમાં કયો સમય પંડિત યુગના નામે ઓળખાય છે? - ઈ. સ 1885 થી 1920

(6) 'છિન્નપત્ર ' નવલકથાના સર્જક કોણ છે? - સુરેશ જોશી

(7) 'દાણલીલા' કોની રચના છે? - નરસિંહ મહેતા

(8) ' કાન્હડદે પ્રબંધ ' ના રચયિતા કોણ છે? - પદ્મનાભ

(9) ' મુખડાની માયા લાગી રે' પદના રચયિતા કોણ છે? - મીરાંબાઈ

(10) જ્ઞાની કવિ અખાનો જન્મ કયાં થયો હતો? - જેતલપુર

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ,