Get Mystery Box with random crypto!

ગુજરાતી વ્યાકરણ: મહત્વની સંધિઓ પ્રશ્ન ૧ : દિગંબર : દિક્ + | Confusion_point

ગુજરાતી વ્યાકરણ:

મહત્વની સંધિઓ

પ્રશ્ન ૧ : દિગંબર : દિક્ + અંબર
પ્રશ્ન ૨ : તદાનુસાર : તત્ + અનુસાર
પ્રશ્ન ૩ : વાક્પતિ : વાક્ + પતિ
પ્રશ્ન ૪ : સન્મતિ : સત્ + મતિ
પ્રશ્ન ૫ : સચ્ચરિત્ર : સત્ + ચરિત્ર

પ્રશ્ન ૬ : વિદ્યુલ્લેખા : વિદ્યુત્ + લેખા
પ્રશ્ન ૭ : ષડરિપુ : ષષ્ + રિપુ
પ્રશ્ન ૮ : વિચારણીય : વિચાર + અનીય
પ્રશ્ન ૯ : સદ્‍ગૃહસ્થ : સત્ + ગૃહસ્થ

પ્રશ્ન ૧૧ : ઉત્તરાયણ : ઉત્તર + અયન
પ્રશ્ન ૧૨ : સન્‍નારી : સત્ + નારી
પ્રશ્ન ૧૩ : વાગ્બાણ : વાક્ + બાણ
પ્રશ્ન ૧૪ : દિગંત : દિક્ + અન્‍ત
પ્રશ્ન ૧૫ : નિર્વિવાદ “ નિ: + વિવાદ